આ વીડિયોમાં એવી માહિતી આપવામાં આવી છે જે તમે કદાચ નહીં જાણતા હોવ સાથે લીમડાનું તેલ કેમ બનાવવું - લીમડાના તેલમાં એવું કયું તત્વ છે જેનાથી જીવાત કંટ્રોલ થાય છે - 1000 ppm 2000 ppm આ ppm શું છે - લીમડાના તેલનાં ફાયદા - લીમડાનું તેલ એક ફુગ નાશક પણ છે જાણવા માટે વીડિયો આખો જોવા વીનંતી
https://youtu.be/-QogwZ4tCQM

टिप्पणियाँ
एक टिप्पणी भेजें